Gujarat

આમ આદમી પાર્ટી ની જન સંવાદ સભા બગડોલ ખાતે યોજાઇ.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકા ના બગડોલ ગામ ખાતે  પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા ના જન્મદિવસે જન સંવાદ સભા યોજવામાં આવી હતી. આ સભામાં આમ આદમી પાર્ટી ના ખેડા જિલ્લા પ્રમુખ  કમલેશભાઈ વાઘેલા, તથા મહુધા તાલુકાના સંગઠન મંત્રી. બગડોલ ના પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા, બગડોલ ગામ ના સરપંચ જસવંત સિંહ,ફુલાકાકા, તેમજ દિલીપ ભાઈ વકીલ,સહ સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, સંગઠન મંત્રી દિલીપભાઈ ડાભી, સંગઠન મંત્રી ભરતભાઈ તળપદા,સહ સંગઠન મંત્રી કમલેશભાઈ ,સહ સંગઠન મંત્રી અનિલભાઈ તેમજ  આ જન સંવાદ સભા માં પાંચ સો થી વધુ લોકો એ ભાગ લઈ આમ આદમી પાર્ટી ના કાર્ય ને બિરદાવ્યું.

IMG-20220722-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *