Gujarat

ઊના દેલવાડા રોડ પર મહીલાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા સારવાર હેઠળ…

ઊના દેલવાડા રોડ પર મહીલા જતા હતા ત્યારે અચાનક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મહીલાને માથાના ભાગે ઇજા થતા તાત્કાલીક ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ આવેલ છે. ઉનામાં રહેતા ભીખીબેન ઉકાભાઇ ચોહાણ ઉ.વ.૫૦ દેલવાડા રોડ આવેલ ચારથાંભલા પાસે મહીલા જતા હતા ત્યારે બાઇક ચાલકે મહીલાને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. અને આ ઇજાગ્રસ્ત મહીલાને તાત્કાલીક સરકારી હોસ્પીટલે ખસેડવામાં અવોલ અને ફરજ પરના તબીબ સ્ટાફ દ્રારા સારવારની સારવાર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ.

-રોડ-પર-વૃધ્ધા-મહીલાને-વાહનને-હડફેટે-લેતા-ઇજા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *