સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
આજરોજ ગિર પંથક માં પડેલા વરસાદ થી
તાલાલા તાલુકાનુ જશાપુર ગીર ગામ બેટમા ફેરવાયુ ઠેર ઠેર પાણી ફરી વળ્યું હતું જેમા નદી માં આવેલ પુર ના પાણી ગામ માં ઘુસ્યા હોય અને ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા જેમાં
ગામમાથી નીકળતી સરસ્વતી નદીમા આવ્યુ ઘોડાપુર ના દ્રશ્યો જોવા મળી આવ્યા હતા
નદીના પાણી ગામમા ચારેતરફ ફરી વળ્યા….
ગામના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પણ થયો ઠપ્પ હોવાના અહેવાલો મળી આવ્યા હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ની અખબારી અહેવાલ માં જણાવ્યું

