જેમાં જણાવેલ કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા જડિયાના ગામે નલ સે જલ યોજનામાં ચોખ્ખું પીવાનું પાણી ૩૭૫ ઘરોને ચોખ્ખું પીવાનું પાણી મળશે જે ખાતમુરત ૬૭ લાખનું છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમના ડીરેકટર જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું જેમાં ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી. જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સદસ્ય ગુમાન ભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા તેમજ ગામના સરપંચ અને ગામના ડેપ્યુટી સરપંચ તેમજ ગામના આગેવાન અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ/૧
*રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર*

