હિન્દુ મુસ્લિમ ભાઈઓ તેમજ
તેઓનાં પરીવાર અને ગામના વડીલો તથા છોટાઉદેપુર જિલ્લાના રાજકીય અગ્રણીઓ, અને જય જવાન સૈનિક સંગઠન, અને માજી સૈનિક સંગઠન દ્વારા
ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું
વિઓ: છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન ખાતે સૈનીકનું ભવ્ય સ્વાગત કરાયા બાદ ઢોલ માંદલ અને ડી.જે સાઉન્ડ સાથે ભારે નાચગાન સાથે છોટા ઉદેપુર નગરના રાજમાર્ગો ઉપર ફરી ડૉ બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડા ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવીને સૈનીક ને વરઘોડા સ્વરૂપે તેઓનાં વતન ખાતે નાચતાં નાચતાં પહોચ્યો હતાં.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


