Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સબ સેન્ટર આઉટ સોર્સના કર્મચરીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું,

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સબ સેન્ટર આઉટ સોર્સના કર્મચરીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું, જેટકોના સબ સેન્ટર આઉટ સોર્સના બેજ પર રાખવામાં આવે છે પરંતુ આ કર્મચારીઓને આઉટ સોર્સના કર્મચારીઓ છે આ કર્મચારીઓ નું કામ રેગુલર કર્મચારીઓ આ બંને કર્મચારીઓ એકજ કામ હોય છે વેતન જે આપવામાં આવે છે એ હાલની મુઘવારીના કારણે કામ લાગતું નથી અને તેને લઈને પગાર વધારવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ દ્વારા જિલ્લા કલકેટર ને આવેદન પત્ર આપી રજુવાત કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220906_183745.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *