Gujarat

છોટાઉદેપુર શાળા નંબર એક ખાતે રાજકીય ભૌતિક વિજ્ઞાન જન સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને  કીટ વિતરણ કરવામાં આવી

છોટાઉદેપુર શાળા નંબર એક ખાતે રાજકીય ભૌતિક વિજ્ઞાન જન સંસ્થા દ્વારા નોરીયા  ની એક આ સંસ્થા છે જેવો દ્વારા છોટાઉદેપુર શાળા નંબર એક ખાતે ૧૭ જેટલા દિવ્યાંગ બાળકોને આ સંસ્થા દ્વારા કીટ વિતરણ  આવી, આ કીટ વિતરણ માં છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇમરાન ભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓ દ્વારા દિવ્યાંગ બાળકોને કીટ વિતરણ કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220326-154843_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *