છોટાઉદેપુર શાળા નંબર એક ખાતે રાજકીય ભૌતિક વિજ્ઞાન જન સંસ્થા દ્વારા નોરીયા ની એક આ સંસ્થા છે જેવો દ્વારા છોટાઉદેપુર શાળા નંબર એક ખાતે ૧૭ જેટલા દિવ્યાંગ બાળકોને આ સંસ્થા દ્વારા કીટ વિતરણ આવી, આ કીટ વિતરણ માં છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇમરાન ભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓ દ્વારા દિવ્યાંગ બાળકોને કીટ વિતરણ કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


