ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધી નો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર શ્રીઓને પ્રોહિની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલી
જે આધારે એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ એન.એમ.ભુરીયા પો.સ.ઈ રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમા હતા દરમ્યાન મોજે ગુનાટાગામની શીમમાંથી એક મહીન્દ્રા જીતો ગાડી રજી નં-GJ-06-AX-4323 નો ચાલક કાર્તીકભાઇ અશોકભાઇ રાઠોડ ઉ.વ.૨૧ રહે. ટીંબી ભાથીજી મંદીર ફળીયા તા.વાઘોડીયા જી.વડોદરા તેણે ગુજરાતમા દારુ બંધી હોવાનુ જાણવા છતા કાવતરુ રચી પોતે પોતાના કબજાની મહીન્દ્રા જીતો મા વગર પાસ પરમીટે ભારતીય બનાવટ ઇગ્લીશ દારૂનો જથ્થો કુલ બોટલ નં-૨૬૮ કુલ કિ.રૂ૮૧.૪૫૦/- તથા વિવો કંપનીનો મોબાઇલ નં-૧ કિ.રૂ.૨૦૦૦/- તથા દારૂની હેરા ફેરી કરવા માટે ઉપયોગ મા લીધેલ મહીન્દ્રા જીતો ગાડી રજી નં-G.J-06-AX-4323 કિમત રુ.૨.૦૦,૦૦૦/- ની સાથે મળી કુલ કિંમત રૂ ૨,૮૩,૪૫૦ નો મુદ્દામાલ સાથે પકડી પાડેલ આગળ ની કાર્યવાહી હાથ ઘરવામ આવેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


