Gujarat

જામજોધપુર માં અનુસુચિત સમાજ ના પ્રમુખ તેમજ હોદેદારો ની નિમણૂક કરવામાં આવી

જામજોધપુર માં અનુસુચિત સમાજ ના પ્રમુખ તેમજ હોદેદારો ની નિમણૂક કરવામાં આવી

સામાજિક આગેવાનો તેમજ બૃદ્ધજીવીઓ તેમજ વડીલો તથા યુવાનો ની સર્વ સંમંતી થી જામજોધપુર માં અનુસુચિત જાતિ ના હોદેદારો ની નિમણૂક કરવામાં આવી..જેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ મકવાણા ની નિમણૂક કરવામાં આવી..અશોકભાઈ પરમાર ની ઉપ પ્રમુખ, મોહનભાઈ તોતીયા મંત્રી , ચિમનભાઈ રાબડીયા ખજાનચી , હરસુખભાઈ સોલંકી સહ ખજાનચી તેમજ જેન્તીભાઈ બારોટ સંગઠન મંત્રી તરિકે નિમણૂક કરવામાં આવી
તેજમ 15 કારોબારી સભ્યોની નિમણુંક સર્વસંમંતીથી નિમણુંક કરવામાં આવી

IMG-20220603-WA0015-1.jpg IMG-20220603-WA0016-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *