Gujarat

જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને તા.૨૬મી ઓગસ્ટે અમરેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે.

ભરત ગંગદેવ

અમરેલી તા.૦૫   આગામી તા.૨૬મી ઓગસ્ટ શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે. કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ બેઠકમાં પદાધિકારી અને અધિકારીશ્રીઓ તથા કમર્ચારીઓ ઉપસ્થિત રહેશે. નાગરિક અધિકારપત્રને લગતી બાકી અરજીઓસાંસદ-ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોસરકારી કર્મચારીઓના પેન્શન કેસ સંબંધિત પ્રશ્નોસરકારી લેણાની વસૂલાતકચેરીઓના આંતરિક પ્રશ્નો અને સંકલનપ્રધાનમંત્રી કાર્યાલયપોર્ટલ પર આવતી અરજીઓઅવેઇટ કેસના નિકાલમુખ્યમંત્રીશ્રીના ઓનલાઇન ફરિયાદ કાર્યક્રમ સહિતની વિગતોની ચર્ચા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *