Gujarat

દેવાશી ફાઉન્ડેશન દ્ધારા સેવાકીય કાર્યો ને વેગવંતુ બનાવ્યુ..અને સરકારે પણ લોક ઉપયોગી માટે અમુક યોજનાઓ બહાર પાડેલ છે તો આ યોજનાનો વહેલી તકે અમલ થવા વિનંતી.

દેવાશી ફાઉન્ડેશન દ્ધારા લોકો ને ઉપયોગી બને તે હેતુ સર સેવાકિય પ્રવૃત્તિ દ્ધારા જણાવેલ કે આપણો સમાજ જે વર્ગ ને સમજવામાં ઘણો પાછળ છે એવા ભગત લોકોને દેવાંશી ફાઉન્ડેશન દ્વારા દાતાશ્રી અમિત સુનિલભાઈ જાડેજા તથા શિલ્પા જાડેજાના સહયોગથી સર્વે ભગતોને સાડી, રોકડ ભેટ , પ્રસાદી અર્પણ કરી સન્માનિત કર્યા હતા. દેવાંશી ફાઉન્ડેશનની પ્રેસિડેન્ટ દેવાંશી નું માનવું છે કે હજુ આપણો સમાજ આ વર્ગને પૂરો સમજી નથી શક્યો.આ લોકો ને પણ સહાનુભૂતિ,સહારા ની જરૂર હોય છે,તો આ સમયે આપણા સમાજને નમ્ર અપીલ છે કે એમની ઉપેક્ષા ના કરતા એમની મદદ અને સેવાકીય કાર્યો કરવા પ્રેરાય.દેવાંશી નું કહેવું છે કે સરકારે પણ એમના માટે અમુક  યોજનાઓ બહાર પાડેલ છે તો આ યોજનાનો વહેલી તકે અમલ થવા વિનંતી,જેથી તે લોકો મહેનત અને સન્માન સાથે જીવન જીવી શકે. મુખ્ય ભગત કિરણબા અને અન્ય ભગતો એ દેવાંશી સાથે વાતચીત કરતા કહ્યું કે વધુ માં વધુ તું અવનવા સેવાકીય કાર્યો કરતી રહે અને  તમે  અમારા ખોયડે પધારી અમારું સન્માન કર્યું એ માટે બધા ખૂબ રાજી થઇ  ફાઉન્ડેશન ના દરેક સભ્યો ને આશીર્વાદ આપ્યા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા ચૈતન્ય ટાંક,દેવાંગ ભટ્ટ,નેહા બ્રિજેશ દોશી ,કવિતા ટાંક a જહેમત ઉઠાવી હતી.
ઉમંગરાવલ સાબરકાંઠા 635393373

01362.00_12_32_16.Still042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *