Gujarat

દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવા બદલ રાજ્યના આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વિજયોત્સવ માનવવામાં આવી રહ્યો છે,

ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના તમામ મંડળોમાં આજે રેલી સહિત વિજયોત્સવ કાર્યક્રમના આયોજનના ભાગ રૂપે પાવીજેતપુર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં આ ઉજવણી કરવામાં આવી હતી, આદિવાસી લોકો  હાથમાં અભિનંદન પાઠવતા પ્લેકાર્ડ સાથે નાચતા જોવા મળ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220722-175102_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *