Gujarat

 બોડેલી  અલીપુરા ચાર રસ્તા પાસે પાકિસ્તાનના વિદેશ મંત્રી નું પુતળુ સળગાવી  વિરોધ પ્રદર્શન કરી રેલી યોજી પ્રાંત કચેરીએ પહોંચી આવેદન પત્ર આપી વિરોધ નોધાવ્યો અને  પાકીસ્તાન ના વિદેશ મંત્રી માફી માંગે તેવી આવેદન માં માંગ કરી

         UNCC માં પાક વિદેશ પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ભાષા બોલવા  બદલ પાકિસ્તાનના વિદેશ મંત્રીના વાંધાજનક ટિપ્પણીના વિરુદ્ધમાં છોટાઉદેપુર જિલ્લા યુવા  ભાજપ દ્વારા બોડેલી ના અલીપુરા ચાર રસ્તા પાસે બિલાવલ ભુટ્ટો નું પુતળુ સળગાવી પાકિસ્તાન હાય હાય ના નારા લગાવ્યા હતા અને માફી માંગે માફી માંગે બિલાવલ ભુટ્ટો માફી માંગે તેવા નારા લગાવી વીરોધ પ્રદર્શન કરવા માં આવ્યું હતુ અને ત્યારબાદ રેલી યોજી સેવાસદન જઈ વિરોધ પ્રદર્શન કરી પ્રાંત કચેરીમાં આયોજનપત્ર આપવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221217-WA0087.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *