Gujarat

બોડેલી સહિત અનેક વિસ્તારમાં મેઘરાજાનું આગમન

 

બોડેલી તાલુકામાં   વરસાદે એન્ટ્રી કરતા લોકોમાં ખુશીનું મોજું જોવા મળી છે
આજે બપોર બાદ ઠંડા પવન સાથે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટા પડતા લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી
 છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની એન્ટ્રી સૌ પ્રથમ નસવાડી અને કવાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ હતી ત્યારબાદ જિલ્લાના બીજા તાલુકામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી
ઘેરાયેલા વાદળો વચ્ચે ભારે બફારાના માહોલમાં બપોર બાદ બોડેલી નગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. સિઝનનો પ્રથમ વરસાદ પડતાંઆ દરમિયાન વરસાદમાં મોજ માણસા લોકો નજરે પડ્યા હતા મેઘરાજા ની એન્ટ્રી થતા ગરમી અને બફારા માં રાહત જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220613-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *