Gujarat

મહુધા નગરમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

રિપોર્ટર : નિસાર શેખ મહુધા
પ્રમુખ સ્વામી ફિઝીયોથેરાપી સેન્ટર કેળવણી મંડળ કેમ્પસ મહુધા દ્વારા ચારૂસેટ યુનિવર્સિટી તથા અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી,ચારૂસેટ હોસ્પિટલ અને મહુધા કેળવણી મંડળ દ્વારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું.
આ કેમ્પમાં ફિઝીયોથેરાપી ની વિવિદ્ય સારવાર આંખોની તપાસ અને વૃદ્ધા અવસ્થા કેમ્પ તેમજ જનરલ તપાસ ના શરદી,ખાંસી,તાવ ડાયાબીટીસ,બ્લડપ્રેશર તેમજ ફેફસાંને લગતા રોગોની તપાસના અન્ય રોગોના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પમાં આવનાર દર્દીઓની શારીરિક તપાસ કરવામાં આવી હતી તેમજ આ કેમ્પમાં આવનાર દર્દીઓને ચેક કરી યોગ્ય માર્ગદર્શન અને દવાઓ આપવામાં આવી હતી મહુધા કેળવણી મંડળનાં સેક્રેટરી મહેશભાઈ.પી.પટેલ તેમજ કર્મચારી સહિત ઉપસ્થિત રહ્યાં હતાં આ મેડિકલ કેમ્પનો 120 થી વધુ નાગરિકોએ લાભ લીધો હતો.

IMG-20220927-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *