તમામ ને માંગરોળ સરકારી હોસ્પીટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા,
ડી વાય એસ પી સહીત પોલીસ કાફલો દોડી આવ્યો,
માંગરોળ ઘાંચી સમાજના સેક્રેટરી હાસમ હમાલ, અબ્દુલ બેરા, માછીમાર આગેવાન ફરીદ ઈસબાની, સહીતના આગેવાનો હોસ્પીટલ દોડી આવ્યા,
વઘુ ઈજા પામનાર ને જુનાગઢ રીફર કરાયા,,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ


