માંગરોળ ના વણકર વાસમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા મોત, જગદીશ કાના ગોહેલ નામના યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી લેતા માંગરોળ સરકારી હોસ્પીટલ ખાતે લઇ આવતા ફરજ પરના ડોકટર ગરીબા એ મુર્ત જાહેર કરતા દલીત આગેવાનો સહીત લોકો હોસ્પીટલ ઉમટી પડ્યા હતા, માંગરોળ પોલીશે આગળની કાર્યવાહી હાથ ધરી,,


