આજરોજ રાજપીપલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મસાલ રેલી કાઢવામાં આવી હતી રેલી માં ઉપસ્થિત મહાનુભાવો ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ઘનશ્યામ પટેલ, જિલ્લા મંત્રી નીલ રાવ, નગરપાલિકા પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, રાજપીપલા શહેર મહામંત્રી રાજેન્દ્ર પટેલ, તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ રેલી લાલ ટાવરથી લઈને સફેદ ટાવર હનુમાનજી ની છબી પાસે હનુમાન ચાલીસા નો પાઠ કરી ત્યારબાદ રેલીને આગળ ધપાવી હતી અને ટાઉનહોલ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું.


