Gujarat

લીલીયા મોટા માં બીમારી થી કંટાળી જીવન ટૂંકાવ્યું  

લીલીયા મોટા ખાતે જય અંબે પાર્ટી પ્લોટ ના માલિક અને મંડપ સર્વિસ ના વ્યવસાય સાથે સંકળાયેલા એવા રમેશભાઈ ડુંગરિયા એ પોતાના ગળા ના ભાગે સ્નાયુ નો દુખાવો રહેતો હોય જેમની દવા ચાલુ હોય તેમજ બીપી ડાયાબિટીસ જેવી બીમારી થી કંટાળી તા.17/12/22 ના રોજ પોતા ના મકાન ની અગાશી પર આવેલ સોલાર પ્લાન્ટ માં પોતા ની મેળે ગળા ફાંસો ખાઈ લેતા મૃત્ય પામેલ આ ઘટના ની જાણ લીલીયા  માં વાયુ વેગે ફેલાય ગયેલ કેમ કે રમેશભાઈ મંડપ સર્વિસ ના ધંધા સાથે સંકળાયેલા હોય અને સારો એવો સ્વભાવ એમનો હોય લોકો માં અરેરાટી ફેલાઈ ગયેલ આ સમગ્ર ઘટના ની તપાસ લીલીયા ટાઉન જમાદાર હિરેન વેગડા ચલાવી રહ્યા છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221217-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *