Gujarat

વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગતઅમરેલીના વિવિધ તાલુકામાં પ્રભાતફેરી-યોગ શિબિર, પશુ ચિકિત્સા કેમ્પ યોજાયા.

ગિરગઢડા

 વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આજે પ્રભાતફેરી અને યોગ શિબિર યોજાઈ હતી. જેમાં અમરેલીના રાજુલા તાલુકાની ભેરાઈ પે સેન્ટર શાળા, શ્રી ડુંગર કુમાર શાળા નં-૦૧, બગસરાની મેઘાણી શાળા, ભેરાઈ શાળા, ખારી મુકામે પ્રાથમિક શાળાના બાળકોએ પ્રભાતફેરીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત રાજુલા તાલુકાના દાતરડી મુકામે પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *