Gujarat

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જામનગરના ચિત્રકારની કલાની પ્રસંશા કરી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા.૧૦-૧૦-૨૦૨૨ના રોજ જામનગર પધાર્યા હતા તે દરમિયાન દીગજામ સર્કલ થી સાત રસ્તા સુધી રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર રુટ પર તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રોડ-શો દરમિયાન જામનગરના જાણીતા યુવા ચિત્રકાર ભગીરથ સુરેશચંદ્ર પૂંજાણીએ વડાપ્રધાનશ્રીને કેન્વાસ પેન્ટિંગ ભેંટ આપ્યું હતું. તેમની આ કલાની વડાપ્રધાનશ્રીએ પ્રસંશા કરી હતી.

Hon.P.M.-Sir-Visit-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *