વંથલી(સોરઠ)ના વતની અને છેલ્લા ઘણા વર્ષો થી મીડિયા લાઈન માં સંકળાયેલા વંથલી ના પત્રકાર હાર્દિક વાણીયા કે જેઓ સત્યની સાથે ઈલોકટ્રોનીક મિડીયા ના લોક પ્રશ્રનો ને વાચા આપનાર નિડરતા થી પત્રકારિત્વ કરતા હાર્દિક નો તા.૧૪-૧૦-૧૯૯૮ ના રોજ જન્મ થયો હતો ને ૨૪ વર્ષ પુરા કરી ૨૫ મા વર્ષે મા મંગલ પ્રવેશ કરી રહયા છે. તો આ જન્મ દિવસે તેમના પરિવારજનો સગા સ્નેહીઓ તેમજ બહોળી સંખ્યા મા તેમનુ મિત્ર મંડળ વેપારી આલમ તેમજ રાજકીય આગેવાનો તરફથી જન્મદિવસ ની શુભકામનાઓ મળી રહી છે તેજ બતાવે છે તેમની સાચી દિશા ની કામગીરી નૂ ઉત્કૃષ્ટ પરિણામ,ભગવાન તેમને દિર્ઘ આયુષ્ય આપે અને સમાજના વંચિત ને છેવાડા ના લોકો ના પડતર અને પ્રાણ પ્રશ્નનો ને ચોથી જાગીર ના માધ્યમથી વાચા આપવાના પ્રયત્ન કરે તેવી શુભકામના સહ અભિનંદન જન્મદિવસ મુબારક તેમનો મો.૮૦૦૦૯૭૩૨૦૩ શુભેચ્છા પાઠવી શકો છો


