વેરાવળ ના ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ડાઈરેકટર અને ખારવા સમાજ ના અદયક્ષ શ્રી કિશોરભાઈ કુહાડા તેમજ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ના માતુશ્રી ભાનુબેન કુહાડા નુ દૂખદ અવસાન થતા અનેક જ્ઞાતિ સંસ્થા ના અગ્રણી ઓ દ્વારા શ્રદ્ધાજલી આપી
અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર
વેરાવળ ના સમસ્ત ખારવા સમાજ ના અદયક્ષ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ડાઈરેકટર શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ના માતુશ્રી ભાનુબેન કુહાડા ના અવસાન થતા અનેક અગ્રણી ઉપસ્થિતિ માં તેમની અંતીમ યાત્રા તેમના નિવાસસ્થાને થી નીકળી હતી જેમાં મળેલી માહિતી મુજબ
વેરાવળ પાટણ નગર પાલિકા નાં પૂર્વ પ્રમુખ સ્વં.ભાનુબેન મોહનભાઇ કુહાડા ઉ.વર્ષ.૭૪ કે જે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ નાં ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા તેમજ સનાતન હિંદુ સેવા સમાજ નાં પ્રમુખ શ્રી તથા સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તથા ગીર સોમનાથ જિલ્લાના ભાજપ નાં ઉપ પ્રમુખ શ્રી ધનસુખભાઈ કુહાડા નાં માતુ શ્રી નું આજરોજ તા.૨૦,૪,૨૨ નાં રોજ સ્વર્ગવાસ થયેલ છે. જેમની અંતિમયાત્રા તેમનાં નિવાસ સ્થાન “મોહન નિવાસ” મચ્છી માર્કેટ ખાતેથી સાંજે ૫,૩૦ વાગ્યે નીકળી હતી જેમાં શહેર ના જ્ઞાતિ ના અગ્રણી ઓ વેપારી ખારવા સમાજ ના અગ્રણી ઓ બહોળી સંખ્યામાં શ્રદ્ધાંજલી આપી અગ્રણી ઓ જોડાયા હતા હોવાનું સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


