વેરાવળ હાઉસીંગ સોસાયટી માં આવેલ ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મંદિરે મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના હરબંસ નગી દ્વારા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી દીવસે દીવસે વધતા કોરોના સંકળામણ ને ધ્યાન મા રાખી સરકારી ગાઈડ લાઈન નુ પાલન સાથે આદયામીક વિશ્રવ વિદ્યાલય દ્વારા યોજાયેલા ધાર્મિક આદયામીક કાર્યક્રમ અંતર્ગત વકતા અમોલ ભાઈ દ્વારા આત્મા પરમાત્મા નો પરિચય શિવ મહીમા ભગવાન એક નથી ભગવાન સર્વ વ્યાપી વિશે વકતા અમોલ ભાઈ દ્વારા પોતાના મધુર વાણી મા આપ્યું હતું અને આ કાર્યક્રમ અંતર્ગત મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેને મિના નગી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત પણ નાની ઉમરે દીકરી શબ્દ ને પારખતી ખુશી પાલ ની સ્પીચ દ્વારા દીકરી ઓને ભણવવા બાબતે પોતાની સ્પીચ દ્વારા જણાવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત કાશી વિશ્વનાથ ઉત્સવ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી રાજેશભાઈ એલ સુયાણી ને સાલ ઓઢાડી ને સન્માનિત કર્યા તેમજ મંજુલાબેન સુયાણી ને તેમજ જયા બેન માધવી્ બેન પટૃ સહીત સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સભ્ય રીટાબેન મહેતા લક્ષમીબેન સોની ને સન્માનિત કર્યા હતા અને રાજશ્રી મિના પંજાબી મિના બહેન હરબંસ નગી વસઈ મુંબઈ દ્વારા નાની બાળકી ખુશી પાલ ને પણ સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમ અંતર્ગત કાશી વિશ્વનાથ ઉત્સવ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રાજેશભાઈ એલ સુયાણી તેમજ મંજુલાબેન સુયાણી રીટાબેન મહેતા લક્ષમીબેન સોની દ્વારા જહેમત ઉઠાવી ધાર્મિક કાર્યમાં સહભાગી બન્યા હતા


