Gujarat

વેરાવળ વિશ્વ હિંદુ પરિષદ સોમનાથ જીલ્લાની બેઠક સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રાંત અધિકારી સમીરભાઈ

માંગરોળ,,,
 મોઢવાડિયા ના અધ્યક્ષ સ્થાને વેરાવળ ખાતે મળેલ તેમા સમીરભાઈ દ્વારા આવતાં કાર્યક્રમો દરેક પ્રખંડોમા કરવા તેમજ પ્રખંડ ના વાલીઓ ને પ્રવાસ કરવા જણાવ્યું હતું દરેક જિલ્લા હોદેદારો ને ઉપસ્થિત રહેવા ખાસ ભાર મૂક્યો હતો બહાર ગામ થી જીલ્લા અધિકારી વેરાવળ પહોંચી શકે છે તો સ્થાનિક શા માટે ઉપસ્થિત ના રહી શકે,,? અને સોમનાથ જીલ્લા દુર્ગાવાહીની સંયોજીકા ની તેજલબેન જયેશભાઈ ગેડીયા રે. કોડીનાર ને જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમના નામની જાહેરાત સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી આ જીલ્લા બેઠક મા સમીરભાઈ મોઢવાડિયા, રામજીભાઈ પરમાર, વિનુભાઈ મેસવાણિયા, નિપુલભાઈ શાહ, પુનિતભાઇ પલાણ, તેજલબેન ગેડીયા, પાર્થ ભાઈ રુપારેલીયા, કનકભાઇ બોરી ચાંગર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા,,,
વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *