Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોલ ફેંકવાની સ્પર્ધા નું આયોજન

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રેપ સેકશન માં બાળકોનું વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત થાય તે હેતુથી સંસ્થાના ચેરમેન ડો.બંકિમ શાહના માર્ગદર્શન દ્વારા બોલ ફેંકવાની સ્પર્ધા નુ આયોજન પ્રેપ સેકશન ના કોર્ડીનેટર જલ્પાબેન પટેલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું. ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમને સંસ્થાના ડાયરેક્ટર સતીશ પાટીલ તથા આચાર્ય ડો.રશ્મિન રાવલ દ્વારા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

IMG-20221217-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *