સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સતાધાર મહંત પૂજ્ય વિજયબાપુએ પોતાના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે રૂપિયા ૫૧ હજાર રોકડા અને કરિયાણું મોકલી ઉજવ્યો હતો. વિજયબાપુ સાવરકુંડલા માનવ મંદિરે અવારનવાર યોગદાન આપી રહ્યા છે અને મનોરોગી બહેનોની સેવામાં મદદરૂપ થઈ રહ્યા છે જેનો ભક્તિરામ બાપુએ સાભાર સ્વીકાર કરી રાજીપો વ્યક્ત કર્યો હતો
