સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલાનાં જૂનાસાવર ગામે સમસ્ત ચુંવાળિયા કોળી સમાજ પ. પૂ. સંતશ્રી વેલનાથબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગ આયોજન નિમિતે….કોરોના હોય કે વાવાઝોડા દરમિયાન લોકોની ખૂબ સેવા કરી છે એવા લોક સેવક શ્રી આમ આદમી પાર્ટીનાં આગેવાન દિલીપભાઈ લહેરીને આમંત્રણ આપી તેનું સન્માન કરવામાં આવ્યું


