સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે સાકરપરાં રોડ પર આવેલા નંદલાલભાઈ માલાણીની વાડીએથી ૧૨ ફૂટ અજગર પકડવામાં આવ્યો. જેની જાણ દિવ્યાંગભાઈ રાદડીયાએ વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટમાં સતિષભાઈ પાંડેને જાણ કરતા વન પ્રકૃતી ચેરીટેબલના સંભ્યો મયુરભાઈ ભેડા તથા સંજય પરમાર સ્થળ પર પહોંચીને અજગરનું રેસ્ક્યું કરી જંગલ ખાતાને પહોંચતો કરેલ


