Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે હવે શૈક્ષણિક ક્ષેત્રે પણ ઘણી નોંધનીય કામગીરી થતી જોવા મળે છે

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આ સંદર્ભે ભુવા પે.સેન્ટર શાળા આયોજિત બાળમેળો અને લાઈફ સ્કીલ..એક ઝલક શિક્ષણને સંગ.. આ  સરકારી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ છે. જેને શિક્ષણનાં વિવિધ આયામો શીખવાય છે. ખરેખર પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પણ એ ભુવા પ્રાથમિક શિક્ષકોની કામગીરી પ્રશંસનીય તો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી..ભુવા પ્રાથમિક શાળાનાં તમામ શૈક્ષણિક સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન.. બસ આ રીતે જ રાષ્ટ્રીય નવચેતના જાગૃત થશે અને દેશને મળશે શિક્ષણ સજજ યુવાધન આજનો વિદ્યાર્થી આવતીકાલનો રાષ્ટ્રીય ચેતનાનો અવાજ છે.

Screenshot_20220116-132342_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *