Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ભુવા થી ધારની સડક અને બસસ્ટેશનનુ ખાતમુહૂર્ત સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતના હસ્તે કરવામાં આવ્યું.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હવે વિકાસે વેગ પકડ્યો.
સાવરકુંડલા તાલુકાના વિકાસના કામોને વેગ પકડ્યો. તેના અનુસંધાને આજે ભુવા ગામમાં ભુવા થી ધારની સડકનું તથા બસસ્ટેશનનું ખાત મુહુર્ત સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતના હસ્તે કરવામાં આવ્યું હતુ.

IMG-20221021-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *