Gujarat

સાવરકુંડલા શહેર  ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ તરીકે કરશનભાઇ ડોબરીયાની નિમણૂંક થતાં સાવરકુંડલા માનવમંદિરના સંત પૂ.ભક્તિબાપુએ શાલ ઓઢાડી ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા બિલ્ડર્સ અગ્રણી,ખોડલધામ સમાધાન પંચના પ્રમુખ તેમજ લાયન્સ કલબના પ્રમુખ શ્રી કરશનભાઈ ડોબરીયાને સાવરકુંડલા શહેર ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ તરીકે વરણી થતા તેમના પરમ મિત્ર યોગેશ્વર ડાયમંડના માલિક, સાવરકુંડલા તાલુકા ખોડલધામ સમિતિના પ્રમુખ તેમજ લાયન્સ કલબના સેક્રેટરી દેવચંદભાઈ કપોપરા અને લાયન્સ કલબના ઉપપ્રમુખ કમલભાઈ શેલારની સાથે માનવમંદિરના સંતશ્રી ભક્તિબાપુના આશીર્વાદ તેમજ હરિના બાળકોને પેંડા ખવડાવી મીઠાં મોઢાં કરાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ભક્તિબાપુએ શાલ અને ફુલહાર પહેરાવી અભિનંદન આપેલ આ તકે ખુબ મોટી સંખ્યામા માનવમંદિર સેવકગણ તેમજ હરિના બાળકો ઉપસ્થિત હતાં.

IMG-20220228-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *