Gujarat

સુરેન્દ્રનગર જીલ્લા ના ચોટીલા  હાઇવે પર જાલીડા ગામ નજીક સમગ્ર વિશ્વ ના લોહાણા સમાજ નિ એકતા ના પ્રતિક સમા શ્રી રામધામ સંકુલ ના નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે 

ગિરગઢડા તા 15
   ભરત ગંગદેવ..
સુરેન્દ્રનગર જીલ્લા ના ચોટીલા  હાઇવે પર જાલીડા ગામ નજીક સમગ્ર વિશ્વ ના લોહાણા સમાજ નિ એકતા ના પ્રતિક સમા શ્રી રામધામ સંકુલ ના નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે  શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી હરીચરણદાસ મહારાજ ના આશીર્વાદ થકી ત્રિદીવસય પંચકુંડી મહાયજ્ઞ તથા તા 12/02/22 ના રોજ સમગ્ર લોહાણા સમાજ નુ  જ્ઞાતિ સંમેલન યોજાયું
  જેમા વેરાવળ લોહાણા સમાજ ના સર્મથા અગ્રણી શ્રી વિક્રમભાઈ તન્ના તથા  રાકેશભાઈ દેવાણી, ધીરૂભાઈ ચંદે, રમણીકભાઇ રાયઠ્ઠઠા, મનિષભાઇ સવજીયાણી, યોગેશભાઈ રૂપારેલ (YP) તેમજ ગિરગઢડા લોહાણા મહાજન પ્રમુખ અનિલભાઈ વિઠલાણી રાકેશ ઉનડકટ. કિરીટ ચાંદરણ. પ્રવીણભાઈ વિઠલાણી તેમજ તાલાલા લોહાણા મહાજન ટ્રસ્ટ ના પ્રમુખ  યોગેશભાઈ ઉનડકટ સાથે કારોબારી સભ્યોએ  રામધામ સંકુલ ખાતે હાજરી આપી જ્ઞાતિદર્શનનો લાભ લીધો હતો
   આ પ્રસંગે આયોજક કમિટી દ્રારા પધારેલા લોહાણા સમાજ ના આગેવાનોને સ્મૃતિચિન્હ આપી પાઘડીઓ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા..
શ્રી રામધામ નવનિર્માણ સંકુલ નિ વિગતો રાજ્ય સભાના સાંસદ  નિમાબેન આચાર્ય, સોનલબેન વસાણી વિગેરે આગેવાનો નિ ઉપસ્થિતિમાં આપેલ તે મુજબ આપણા લોહાણા સમાજ ના સેવાનિષ્ઠા મુરબ્બી  જીતુભાઈ કાંતિલાલ સોમણીને 2015 મા પ્રેરણા મળી કે આપણે એક શ્રી રામધામ બનાવુ જોઈએ અને  સન 2017 મા શ્રી શ્રી હરીચરણદાસ મહારાજ ના આશીર્વાદ મેળવ્યા અને વાંકાનેર ખાતે એક સંમેલન યોજાયું જેમા  મુરબ્બી  જીતુભાઈ સોમણીએ સંકલ્પ કર્યો કે શ્રી રામધામ ના નિર્માણ માટે ભુમિ ના લેવાય ત્યાં સુધી પગમા પગરખા નહી પેહેરવાની ડેક લીધી અને સન 2021 મા ઉપક્રોત શ્રી રામધામ સંકુલ નિ આશરે 60 વિઘા જમીન લેવાણી અને આ સંકુલમા ભવ્ય મંદીર, સત્સંગ હોલ, વિદ્યાર્થીભવન, ભોજનાલય, યાત્રિઆરમગૃહ, તેમજ ગૌ શાળા નુ નિર્માણ કરવામાં આવશે આ માટે કરોડો રૂપિયા ના ખર્ચ થકી અતિ ભવ્ય લોહાણા સમાજ નિ એકતા ના પ્રતિક સમાન ગણવામાં આવશે આ નિર્માણ કાર્યને માટે જીતુભાઈ સોમણી નિ અધ્યક્ષતામાં એક કમિટીની નિ રચના પણ કરવામાં આવેલ હોય તથા કાર્યવાહીક કમિટી નિ રચના કરવામાં આવનાર હોવાનુ અને આ ભગીરથ કાર્ય ના ખર્ચ માટે અનુદાન આપવા પણ અનુરોધ જ્ઞાતિ અગ્રણીઓ પૈકી  મેહુલભાઈ નથવાણી તથા પ્રતાપભાઈ કોટક દ્વારા કરવામાં આવેલ હોવાનું અનિષ રાચ્છ વેરાવળ નિ એક યાદી મા જણવામા આવેલ છે.
Attachments area

IMG-20220213-WA0428.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *