Gujarat

 સોમનાથ  મહા શિવરાત્રી માં મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના નગી દ્વારા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી કેમ્પ નો પ્રારંભ કરાવતા સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી કમ સેક્રેટરી પ્રવિણ ભાઈ લહેરી ના વરદ હસ્તે ઉદધાટન  જેમાં ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સાથે નિષ્ણાંત તબીબ દ્વારા ૭૬૪ દર્દી ઓનુ નિદાન થયુ  

સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રી માં મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના હરબંસ નગી દ્વારા પિતા હરબંસ સિંહ નગી અને જગજીત સીંગ નગી તેમજ  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવરસેવા સમેતી ના માધ્યમથી સ્વ સોની અરવિંદ ભાઈ પી સતીકુંવર સ્વ સોની પુનમ બેન ધાણક ના સમણાથે મેડીકલ આરોગ્ય ની તકેદારી સાથે નિદાન કેમ્પ નુ આયોજન કરેલ જેનો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી કમ સેક્રેટરી પ્રવિણ ભાઈ લહેરી ના વરદ હસ્તે ઉદધાટન થયેલ જેમાં  જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા સાહેબ એકયુઝીટીવ ઓફિસર  દીલીપભાઈ ચાવડા  અને સુરેન્દ્ર સિહ જાડેજા જીતુપુરી બાપુ સહીત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં ડો ડીકે બારડ હોસ્પિટલ ની ટીમ તેમજ સ્ટર્લીંગ હોસ્પિટલ રાજકોટ ની ટીમ દ્વારા ૭૬૪ વિવિધ  દર્દ ના દર્દી ઓને આરોગ્ય ની તપાસ અને નિ શુલ્ક દવા સાથે ફ્રી નિદાન થયેલ જેમાં સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર લક્ષમીબેન સોની યુસુફ ભાઈ ગામેતી અને હરનીશ ભાઈ સોની રારછ પરિવાર અને સોમનાથ ટ્રસ્ટ પરિવાર  ના સહયોગ થી સુંદર આયોજન

IMG-20220301-WA0125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *