Gujarat

અંબાજી ખાતે શાળાઓમાં કોરોના વેકેશન નો પ્રથમ ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી

*શ્રી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ કુંભારીયા ના ૧૫ વર્ષ થી ૧૮ વર્ષ બાળકોને પ્રથમ ડોઝ આપવાની કામગીરી શરૂ કરી*

અંબાજી ખાતે ૧૫ વર્ષથી 18 વર્ષ સુધીના દરેક બાળકોને કોરોના ની રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસ ની ભયાનક બીમારીના કારણે પાછલા ઘણા સમય સુધી સમગ્ર શહેરો સહિત તમામ જગ્યાઓ સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવી હતી તેની સાથે જ દરેક શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી અને આ કોરોના ની વેક્સિન આવવાના કારણે લોકોના દરેક ધંધા શહેરો સંપૂર્ણપણે ખુલી ચુક્યા છે અને ભારત દેશના દરેક લોકોને ફરીથી રોજગાર મળી રહ્યો છે જેમાં આજ રોજ તારીખ 03/0 1/ 20220 થી સમગ્ર ગુજરાતમાં ૧૫ વર્ષ થી ૧૮ વર્ષ સુધી ના દરેક બાળકોને પણ શાળાઓમાં કોરોના વેકેશન ની પ્રથમ ડોઝ આપવાની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે જેમાં ગુજરાત ના શક્તિપીઠ અંબાજી માં આવી કન્યા શાળા અને હાઇસ્કૂલમાં પણ આજથી ૧૫થી ૧૮ વર્ષના તમામ બાળકોને કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં સંપૂર્ણપણે બાળકોને માસ્ક પહેરાવી અને ખાસ કરીને સોશિયલ ડીસ્ટન નું ધ્યાન રાખી રસી આપવામાં આવી રહી છે

*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *