Gujarat

આગાખાન સંસ્થા દ્વારા માંગરોળ બ્લોકમાં સ્કિલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આગાખાન કચેરી ખાતે નાબાર્ડ ના ઉપક્રમે સ્કિલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજાયો.
વિધાર્થી માં સ્કિલ ડેવલપમેન્ટ ને લગતી તાલીમ મળી રહે, વિદ્યાર્થીઓ માં રહેલી શક્તિઓ બહાર આવે અને રોજગારી મળી રહે તેમાટે  કોમ્પ્યુટરને લગતી કામગીરી શીખી  યુવાન આત્મનિર્ભર બને તેવા હેતુઓ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વિધાર્થી ઓને પ્રમાણપત્રો અને બેગ ઇનામ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ માં નાબાર્ડના મેનેજર કિરણ રાઉત, બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર અક્ષય ભાઈ, રીતેશભાઈ, રાજેશ સિંહ, સંસ્થાના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર  વિજય કમાણી, હાજરી આપી હતી તેમજ યુવા જંકશન ના ઘનસ્યામ સોલંકી, જીતેન્દ્ર દયાતર, જેન્તીભાઇ ધોળીયા ધવલ પંડયા,સહિત કાર્યક્રમમાં હાજરી આપી હતી..
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

IMG-20220504-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *