Gujarat

આજરોજ પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની આગેવાનીમાં અમરેલી જીલ્લાના સર્વે પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતીમાં અમરેલી શહેર ‘‘શહીદ સ્મારક’’ ખાતે ‘‘પોલીસ સંભારણા દિન’’ ની ઉજવણી કરવામાં આવી. 

 ‘‘પોલીસ સંભારણા દિન’’  નિમિત્તે દેશમાં ચાલુ ફરજ દરમ્યાન અકાળે કે અન્ય પ્રકારના કારણોસર અવસાન પામેલ હોય, તેવા પોલીસ અધિકારી/કર્મચારીઓને શોક સલામી આપી, પુષ્પો અર્પણ કરી, શ્રધ્ધાજંલી પાઠવવામાં આવે છે.
આજરોજ ‘પોલીસ સંભારણા દિન’’ની ઉજવણીમાં અમરેલી જીલ્લા પોલીસની શાખા/કચેરી તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહેલ હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221021-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *