ગિરગઢડા તા 4
ભરત ગંગદેવ..
આજોઠા કન્યા શાળામાં બાળકો દ્વારા આયોજીત અને સંચાલીત આનંદમેળો ૨૦૨૨ મા વિવિધ ખાણી પીણીના સ્ટોલ અનેગેમ ઝોન રાખવામાં આવેલી જેમા ગામના તમામ બાળકો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો અને વડીલોએ આનંદ મેળાનો અદભુતઆનંદ માણ્યો આનંદમેળો મા કુલ આવક = ૪૫૩૬૦/- કુલ ખર્ચ = ૨૮૬૮૦ અને તેમા કુલ નફો = ૧૬૬૮૦/- રૂ. થતા તે શાળાનીતમામ દિકરીઓને વહેંચી સ્ટેશનરી કિટનું વિતરણ કરી દેવામાં આવશે. આનંદ મેળાને સફળ બનવવા માટે શાળા સ્ટાફબહેનો, એસએમસી બહેનો, વાલી ગણ, યુવાન મિત્રો અને વડીલોનો આનંદ મેળામાં અતુલ્ય સહકાર આપવા બદલ શાળાનાઆચાર્યશ્રી જગદીશભાઇ એ અંત: થી હ્રદય પુર્વક આભાર વ્યક્ત કરેલ.


