Gujarat

 કઠલાલ તાલુકાના અનારા ગામનું ગૌરવ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કઠલાલ ખાતે બી.એ માં અભ્યાસ કરતા અનારાના વતની તૌફીક નિશાર મલેક, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર ના યુથ ફેસ્ટિવલમાં શાસ્ત્રીય વાદન સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટી ની ખેડા-આણંદ જિલ્લા ની તમામ કોલેજોમાં બીજા( દ્વિતીય) ક્રમે વિજેતા થયા છે.આમ તેઓએ ખેડા- આણંદ જિલ્લા, કઠલાલ તાલુકા, અને અનારા ગામ નું નામ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે રોશન કરી ગૌરવ વધાર્યું છે.

IMG-20211231-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *