Gujarat

કઠલાલ નગરપાલિકા ખાતે શહીદ વિક્રમ બત્રા અને બકાભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કારગીલ ના યુદ્ધમાં શહીદી વહોરના વીર શહીદ કેપ્ટન વીર બત્રા અને કઠલાલ ના પૂર્વ સરપંચ રાજેશભાઈ ઉર્ફે બકાભાઈ પટેલને પુણ્યતિથિ નિમિત્તે કઠલાલ નગરપાલિકા ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.કઠલાલ શહેર ભાજપ પરિવાર તથા નગરપાલિકા દ્વારા પુષ્પહાર તથા પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

IMG-20220707-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *