લોકેશન,ખેડા-મહુધા
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
મહુધા ખાતેખેડા જિલ્લા મુસ્લિમ સમાજ ની પ્રથમ તાલુકા કક્ષા ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ ના પ્રમુખ કરીમ ભાઈ મલેક
અસગર ભાઈ શેખ ,સાજીદ મિર્ઝા વકફ બોર્ડ વાઇસ ચેરમેન ,મુન્ના ભાઈ સરપંચ સધાણા,મોહસીન વોહરા ,ઇલમુદ્દીન કાજી
અય્યુબ ખાન પઠાણ કાઉન્સિલર ,ઇશાક ભાઈ વોહરા અલીણા,લાલા ભાઈ નરસંડા, શબ્બીર ભાઈ મિર્ઝા કન્વીનર મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ ની હાજરી માં મહુધા ના ખીઝર ખાન પઠાણ ને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ ના યુવા પ્રમુખ તરીકે વરણી કરી હતી આ કાર્યક્રમમાં મહુધા તાલુકા વિસ્તાર મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં માં દસમા અને બારમાં ધોરણ ના તેજસ્વી મુસ્લિમ તારલાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મંચસ્ત મહેમાનો દ્વારા સમાજ માંથી કુ રિવાજો નાબૂદ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.


