Gujarat

ગીરગઢડા કોંગ્રેસ પરિવાર દ્વારા…. સનિષ્ઠ ,કર્મઠ કાર્યકર્તા નો પદગ્રહણ સમારોહ નું આયોજન કરવામાં આવેલ તેમાં માનનીય ધારાસભ્ય પુંજાભાઈ વંશ , ધારાસભ્ય  મોહનભાઈ વાળા ,ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ

ગિરગઢડા
  ભરત ગંગદેવ..
ગીરગઢડા કોંગ્રેસ પરિવાર દ્વારા…. સનિષ્ઠ ,કર્મઠ કાર્યકર્તા નો પદગ્રહણ સમારોહ નું આયોજન કરવામાં આવેલ તેમાં માનનીય ધારાસભ્ય પુંજાભાઈ વંશ , ધારાસભ્ય  મોહનભાઈ વાળા ,ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મનસુખભાઇ ગોહિલ ,ભરતભાઈ ભલગરીયા સગઠન પ્રભારી ,હારુનભાઈ ચોરવાડા, ચેરમેન ગીરસોમનાથ જીલ્લા સોશીયલ મિડીયા ડિપાર્ટમેન્ટ , ગીરગઢડા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બાલુભાઈ હીરપરા તેમજ ગીરગઢડા- ઉના તાલુકા / શહેર કોંગ્રેસ સમિતિ અને આગેવાનો , સરપંચ  ઓ ,કાર્યકર્તા હાજર રહેલ..
દરેક ગામ ના કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ , યુવા કોંગ્રેસ , બક્ષીપંચ મોરચો , કિસાન મોરચો અનુચૂચિત જાતિ મોરચો , સોશીયલ મીડિયા પ્રમુખ ની વરણી કરી અને તેમના ઓળખ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા… અને કાર્યકર્તા , આગેવાનો માં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ..

IMG-20220224-WA0421.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *