ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકાના માધુપુર ગીર માં સ્ટેટ લેવલ ની બેદરકારી સામે આવી છે જ્યાં લગાવેલા બોર્ડ દિશાહીન લગાવેલા છે અધિકારી ની ગેરહાજરી હોવાથી આવી ભૂલો સામે આવે છે જે એક ગંભીર બાબત છે સામાજીક કાર્યકર વિજય ભાઈ હિરપરા દ્વારા અધિકારી ને કોલ કરી જણાવેલ કે મજૂરો આવી રીતે ભૂલો કરે છે તેવું અધિકારી દ્વારા કહેવામાં આવ્યું તો અધિકારી ની કોઈ જવાબદારી છેજ નહિ કોઈ પણ સુપરવાઈઝર વિના લોલમ લોલ કામ ચાલે ગીર સોમનાથ માં


