રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચારૂસેટ વિધાલય કઠલાલ ધોરણ ૧ થી ૫ માં ફાયરલેસ કૂકિંગ શો નું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા.
ચારૂસેટવિધાલય ના આચાર્ય સટાફમિત્રો તેમજ નિર્ણાયક બહેનો એ સૌ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.


