Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનાં પાનવડ સરકારી હોસ્પિટલમાં સુવિધાના અભાવ અને દર્દી પ્રત્યે સ્ટાફનો વર્તન સારો ન હોવાને લઇ આજે જિલ્લા કલેકટર ને આવદેન પત્ર આપવામાં આવ્યું,

કવાંટ તાલુકાના પાનવડ સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ અને દર્દી પ્રત્યે સ્ટાફનો વર્તન સારો ન હોવાને લઈને ગામના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું, પાનવડ સરકારી હોસ્પિટલમાં કવાંટ તાલુકાના રાયછા ગામે 14 તારીખ ના રોજ એક મહિલાને પ્રસૂતિ માટે 108 ની સેવા દ્વારા પાનવડ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને તે દવાખાનામાં 2 થી 3 દિવસ સુઘી ત્યાં મૂકી દીધા હતા ત્યાં સ્ટાફના અભાવ ને લઈ પ્રસુટી મહિલાને રેફર કરવામાં આવી ત્યારે આજે સ્ટાફ ના અભાવને લઈને ગામના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220817_165120.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *