આજે ટીમલા ગામના આગેવાનો દ્વારા ગામની ઉચ્ચ પ્રા શાળામાં આચાર્યની બદલી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું , ઉચ્ચ પ્રા શાળામાં આચાર્ય ની અનિમિતાને લઈને ગામના આગેવાનો દ્વારા વારંવાર રજુવાતો કરવામાં આવી હતી ગામમાં વિઘર્થીઓને શિક્ષણ પણ સારું આચાર્ય નથી આપતા તેવા ગામના આગેવાનો આરોપ લગાવી રહ્યા હતા અને વિઘર્થીઓને આચાર્ય રમીલાબેન મકવાણા જેવો ધોરણ 8 ધોરણ 7 અને ધોરણ 6 માં કોઈ પણ વિષય નો પાટ વિઘાર્થીઓને ભણવામાં આવ્યો નથી અને તેવોની બદલી કરવામાં આવી તેવી માંગ ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી અને જો તેવો વિઘાર્થીઓને સારું શિક્ષણ નહિ આપેતો ગામના વિઘાર્થીઓના ભવિસ્યનું શુ તેવા ગામ લોકો આક્ષેપો કરી રહ્યાં હતા અને જિલ્લા કલેકટર આવેદન પત્ર આપી આચાર્યની બદલી કરવાની માંગ ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી, અને જો આચાર્યની બદલી કરવામાં નહિ આવે તો ગામ લોકો દ્વારા ઉચ્ચ પ્રા શાળાને તાળા બંઘી કરશે તેવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


