છોટાઉદેપુર વિસ્તારને કુદરતી સૌંદર્ય અને સંપત્તિ કુદરતની ભેટ સ્વરૂપ વારસામાં મળી આવેલ છે. ત્યારે વિશાળ પટમાં પથરાયેલ ઓરસંગ નદી અને લીલાછમ વૃક્ષો ધરાવતું જંગલ શિયાળામાં અનેક પ્રાકૃતિક અલૌકિક વર્ષોની હારમાળા સર્વે છે. ત્યારે નગરજનો શિયાળાની ગલાબી
હતા. અને ગુરૂવાર સાંજથી ઠંડી અનુભવાય રહી હતી. ત્યારે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે પણ જોઈએ તો શિયાળાની શરૂઝ્માતના દિવસો હાલ ચાલી રહ્યા છે. છતાં કેટલાક દિવસથી વાતાવરણમાં બફારો વર્તાય રહ્યો હતો અને પ્રજા બફારોમાં સેકાઈ રહી હતી, પરંતુ હાલ છોટાઉદેપુર નગર સહિત વિસ્તારમાં ચોમાસાની વિદાય સાથે ધીમીછે. ત્યારે આ વર્ષે શિયાળામાં ઠંડી કાતિલ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. શિયાળો દસ્તક દેતાની સાથે જ આક્રમક સ્વરૂપ તેનું લઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ તેજ બને તેવું હાલના તબક્કે સિનિયર સિટીઝનોમાં ચર્ચા રહ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
