Gujarat

જલારામ ગ્રુપ ના સ્થાપક શૈલેષ ભીંડે એ જન્મ દિવસ ની ઉજવણી પછાત એરિયા મા જઈ ઉજવી..

ગિરગઢડા
 ભરત ગંગદેવ.
રાપર મા છેલ્લા 10 વર્ષ થી ચાલતા સેવકીય પ્રવુતિ મા અગ્રેસર એવા જલારામ ગ્રુપ ના સ્થાપક અને રાપર લોહાણા યુવક મંડળ ના પૂર્વ પ્રમુખ તેમજ રાપર અયોધયા પુરી મધ્યે બની રહેલ જલારામ મંદિર ના ટ્રસ્ટી શૈલેષ ભીંડે એ પોતાનો જન્મ દિવસ જુદી જુદી સંસ્થા વિકલાંગ રાપર મકવતર આશ્રમ સાંમખીયાળી ના બાણકો અને પછાત એરિયા ના ભૂલકા ઓને એમને ભવતા નાસ્તા આપી ઉજવ્યો હતોઃ…આના સિવાય રાપર મા દર 29 મી તારીખે રાપર શ્રી રવિભાણ દરિયાશ્થાન મંદિર અને થતા શ્રી લોહાણા મહાજન ના સંયુક્ત ઉપક્રમે થતા નેત્ર યજ્ઞ. કેમ્પ સેવા આપી રયા છે..

IMG-20220722-WA0356.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *