ગિરગઢડા
ભરત ગંગદેવ.
આ પ્રસંગે માન. પ્રમુખ એ જસદણમાં રૂ.11 કરોડ ના વિકાસ કામો ની માહિતી આપી હતી તેમજ
1, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં 180 જેટલા ગરીબ લાભાર્થીઓને પ્રત્યેક ગરીબને સાડા ત્રણ લાખ જેટલા રૂપિયા મકાન બાંધવા માટે આપવામાં આવ્યા
2, ગંગા સ્વરૂપા બહેનોને મહિને બાર સો રૂપિયા
3,વ્હાલી દીકરી યોજના
4,વૃધ્ધ પેનશન યીજના અંતર્ગત ની સહાય વૃદ્ધો અને પેન્શન આપવામા આવશે
5, સંકટ મોચન યોજના તેમજ આયુષ્યમાન ભારત યોજના
વિગેરે યોજનાઓ ના લાભાર્થીઓને
હુકમો એનાયત કરવામાં આવ્યા હતા…
સોનલબેન વસાણી ની યાદી માં જણાવાયું.


